મિક્સ ઢેબરાં
  • 539 Views

મિક્સ ઢેબરાં

Method - રીત

300 ગ્રામ રાજગરાનો લોટ અને 50 ગ્રામ શિંગોડાનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, મરચું, તલ, અાદું-મરચાં, થોડું તેલ, કેળાનો પલ્પ, સૂરણને બાફી માવો, બાફેલા બટાકાનો માવો, બાફેલા શક્કરિયાંનો માવો દરેક 1 ટેબલસ્પૂન નાંખી, દહીંથી કણક બાંધવી. અાડણી ઉપર થોડું રાજગરાનું અટામણ લઈ, ઢેબરાં બનાવી, તવા ઉપર તેલમાં બન્ને બાજુ તળી લેવા.