મગની દાળની વડી
  • 418 Views

મગની દાળની વડી

Method - રીત

મગની દાળને રાત્રે પલાળી, સવારે કરકરી વાટવી. તેમાં મીઠું, વાટેલાં અાદું-મરચાં, વાટેલું લસણ અને તલ નાંખી, તેની વડી બનાવી, તડકામાં સૂકવવી. અાવી રીતે અડદની દાળની અને બીજી દાળની વડી બનાવી શકાય. વડી તળીને શાકમાં નંખાય છે.