મોગલાઈ મસાલો (કાળો મસાલો)
  • 571 Views

મોગલાઈ મસાલો (કાળો મસાલો)

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ સૂકા ધાણા
  • 10 ગ્રામ તમાલપત્ર
  • 10 ગ્રામ લવિંગના પાન
  • 10 ગ્રામ લવિંગ, 10 ગ્રામ તજ
  • 10 ગ્રામ કાળાં મરી
  • 10 ગ્રામ એલચી, 10 ગ્રામ જીરું
  • 10 ગ્રામ સૂકાં મરચાં
  • 10 ગ્રામ બાદિયા, 5 ગ્રામ જાવંત્રી
  • નંગ-1 નાનું જાયફળ

Method - રીત

સૂકાં અાખાં મરચાને થોડા તેલમાં સાંતળવાં. બધી વસ્તુને થોડા તેલમાં શેકી લેવી. એક દિવસ પહેલાં બધી ચીજો શેકીને રાખવી, જેથી કોરી પડે. બીજે દિવસે ખાંડી, ચાળી, કાચની પેક બરણીમાં ભરી લેવી.