કાંદાનો ચેવડો
  • 273 Views

કાંદાનો ચેવડો

Method - રીત

250 ગ્રામ પૌંઅાને તેલમાં ફુલાવી, ચાળણીમાં કાઢી, કોરા કરવા. 250 ગ્રામ કાંદાને બારીક કાપી, તેલમાં લાલ તળી, ચાળણીમાં કાઢવા. બન્ને વસ્તુ કોરી પડે એટલે તેમાં મીઠું, મરચું, હળદર, તલ, ખસખસ, થોડી ખાંડ, તળેલી ચણાની દાળ, તળેલા શિંગદાણા, દ્રાક્ષ અને તળેલા કાજુના કટકા નાંખી, થોડા તેલમાં રાઈ, હિંગ, અજમો, વરિયાળી અને અાખાં મરચાંના કટકાનો વઘાર કરવો.