ઓરેન્જ સોસ
  • 294 Views

ઓરેન્જ સોસ

કોર્નફ્લોરમાં પાણી નાંખી, પેસ્ટ બનાવવી પછી તેમાં થોડું વધારે પાણી નાંખી પાતળવું કરવું. તેને ઉકળવા મૂકવું. તેમાં ખાંડ અને સંતરાનો રસ નાંખી, ધીમા તાપ ઉપર મૂકવું.

Ingredients - સામગ્રી

  • 1 કપ સંતરાનો રસ
  • 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
  • 4 ટેબલસ્પૂન ખાંડ
  • 1 ટીસ્પૂન માખણ
  • ઓરેન્જ કલર, ઓરન્જ એસેન્સ

Method - રીત

કોર્નફ્લોરમાં પાણી નાંખી, પેસ્ટ બનાવવી પછી તેમાં થોડું વધારે પાણી નાંખી પાતળવું કરવું. તેને ઉકળવા મૂકવું. તેમાં ખાંડ અને સંતરાનો રસ નાંખી, ધીમા તાપ ઉપર મૂકવું. જાડું થવા અાવે એટલે માખણ નાંખી હલાવતાં રહેવું. સોસ જાડો થાય એટલે ઉતારી થોડોક જ ઓરેન્જ કલર અને ઓરેન્જ એસેન્સ નાખવો. બરાબર હલાવી સોસ તૈયાર કરી રાખવો અને ઓરેન્જ અાઈસક્રીમ પીરસતી વખતે ઉપર છાંટવો.