પંચરત્ન શીરો
  • 769 Views

પંચરત્ન શીરો

એક વાસણમાં ઘી મૂકી, તેમાં બન્ને લોટ શેકવા. બદામી થાય એટલે દૂધ-ખાંડ નાંખવાં.

Ingredients - સામગ્રી

  • 200 ગ્રામ રાજગરાનો લોટ
  • 50 ગ્રામ શિંગોડાનો લોટ
  • 50 ગ્રામ માવો (ઘીમાં શેકીને)
  • 100 ગ્રામ ખાંડ
  • 2 કપ દૂધ
  • 2 ટેબલસ્પૂન ખજૂરની પેસ્ટ
  • 1 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
  • 1 ટેબલસ્પન એલચી-જાયફળનો ભૂકો, ઘી

Method - રીત

એક વાસણમાં ઘી મૂકી, તેમાં બન્ને લોટ શેકવા. બદામી થાય એટલે દૂધ-ખાંડ નાંખવાં. ઘટ્ટ થાય એટલે માવો, ખજૂરની પેસ્ટ, નાળિયેરનું ખમણ, કાજુ-એલચી-જાયફળનો ભૂકો નાંખી બરાબર મિક્સ કરી ઉતારી લેવો.