-પનીરના એક ઈંચના ટુકડા કરીને તેને તેલમાં તળી લો. - તેના પર પાણીમાં પલાળેલી બૂંદી રાખો. - તેના પર લાલ અને લીલી ચટણી ઉમેરો. - સેવ અને લીલા ધાણા ઉમેરીને સર્વ કરો.
Khana Khazana