પનીર Pakoda
  • 188 Views

પનીર Pakoda

Ingredients - સામગ્રી

  • 1 વાડકી પનીર
  • 1/2 વાડકી શિંગોડાનો લોટ
  • 1/4 વાડકી રાજગરાનો લોટ
  • 1 બટાકો
  • મીઠું, અાદું-મરચાં, ખાંડ, લીંબુનો રસ, તેલ

Method - રીત

પનીરને છૂંટું કરી, તેમાં શિંગોડાનો લોટ, રાજગરાનો લોટ, બટાકાનું છીણ, મીઠું, અાદું-મરચાં, ખાંડ-લીંબુનો રસ નાંખી ખીરું તૈયાર કરવું. તેમાં 1 ચમચો ગરમ તેલ નાંખી, તેના પકોડા બનાવી, તેલમાં તળી લેવા.