પાપડ - પૌઆ
  • 356 Views

પાપડ - પૌઆ

Method - રીત

પૌઆને તેલમાં નાખ્યા વગર કોરા શેકી લેવા. પછી મીઠું, મરચું, હળદર, દળેલી ખાંડ, ગરમ મસાલો નાંખવો. પાપડને તેલમાં તળી, તેનો ભૂકો કરી નાખવો. થોડા તેલમાં રાઈ, હિંગ અને અાખાં મરચાંનો વઘાર કરવો. તેમાં થોડી સેવ નાખવાથી વધારે સ્વાદિષ્ટ લાગે છે.