પપૈયાના પરોઠા
  • 295 Views

પપૈયાના પરોઠા

Method - રીત

250 ગ્રામ રાજગરાનો લોટ અને 100 ગ્રામ મોરિયાનો લોટ ભેગા કરી તેમાં મીઠું, તલ, વાટેલાં અાદું-મરચાં, બારીક સમારેલા થોડા લીલા ધાણા, 1 ચમચી દહીં, અડધી ચમચી ખાંડ અને થોડું તેલનું મોણ નાંખી પાકા પપૈયાથી કણક બાંધવી. પછી રાજગરાના લોટનું અટામણ લઈ પરોઠા બનાવી, તવા ઉપર તેલ મૂકી બન્ને બાજુ બદામી રંગના તળી લેવા.