પૌંઆ ના પકોડા
  • 426 Views

પૌંઆ ના પકોડા

Ingredients - સામગ્રી

  • 250ગ્રામપૌંઆ 2 નાના બાફેલાબટાટા આદુ મરચાં સ્વાદ અનુસાર
  • મીઠું લીંબું નો રસ સાકર એક નાનીચમચી 2 સ્લાઈસબ્રેડ 2 ચમચી આરાલોટ ચાટમસાલો 1 ચમચી

Method - રીત

પૌંઆ ને 10 મીનીટ પલાળો તેમાં બટાટા અને બીજી સામગ્રી મિક્સ કરો તેના નાના ચપટા ગોળા વાળો હવે ગરમ તેલ માં તળી લો પેપર નેપ્કીન પર મુકો, ગ્રીન ચટની અને ટોમેટૉ કેચઅપ સાથે ગરમ ચટપટ્ટા વડા ની મૌજ માણો