પૌઆની વડી
  • 431 Views

પૌઆની વડી

Method - રીત

પૌઆને પાણીથી ધોઈ, થાળીમાં છૂટા કરવા. થોડું પાણી છંટવું, પૌઆ બરાબર પોચા થઈ જાય એટલે હાથથી મસળી, તેમાં મીઠું, વાટેલાં આદું-મરચાં, તલ, લીંબુનો રસ, થોડી ખાંડ અને થોડુંક તેલનું મોણ નાંખી, તેની વડી બનાવી, તડકે સૂકવવી.