એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં પૌંઅા શેકવા. બદામી રંગ થાય એટલે તેમાં કેસર નાંખેલું દૂધ અને દ્રાક્ષ નાંખવી.
એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં પૌંઅા શેકવા. બદામી રંગ થાય એટલે તેમાં કેસર નાંખેલું દૂધ અને દ્રાક્ષ નાંખવી. પછી ખાંડ અને એલચી-જાયફળનો ભૂકો નાંખવો. બરાબર ઘટ્ટ થાય એટલ ઉતારી કાજુની કાતરી અને ચારોળીથી સજાવટ કરવી.