પાઈનેપલ ચીઝ સલાડ
  • 487 Views

પાઈનેપલ ચીઝ સલાડ

Ingredients - સામગ્રી

  • 1 ટીન પાઈનેપલ
  • 2 કપ કોટેજ ચીઝ
  • 1/2 કપ લેટ્યૂસના ઉપરના કટકા
  • 1/2 કપ ખજૂરના કટકા
  • 10 ખજૂરની પેશી, લેટ્યૂસનાં પાન, મીઠું

Method - રીત

સીરપમાંથી પાઈનેપલ કાઢી, સીરપમાં કોટેજ ચીઝ, મીઠું, લેટ્યૂસના કટકા, લીંબુનો રસ અને ખજૂરના કટકા નાખા. એક બાઉલમાં લેટ્યૂસનાં પાન મૂકી, તેના ઉપર પાઈનેપલના કટકા મૂકવા. તેના ઉપર સીરપ નાંખી ખજૂરમાંથી બી કાઢી લાંબી ચીર કરી મૂકવી.