બટાકાની ગલેફી
  • 281 Views

બટાકાની ગલેફી

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ બાટાક
  • 1 વાડકી ચણાના લોટ
  • 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ
  • મીઠું, હળદર, મરચું, અને થોડો લીંબુ

Method - રીત

250 ગ્રામ બાટાકને છોલી, ધોઈ ગોળ પાતળા પૈતા કરવા. તેમાં મીઠું, હળદર, મરચું, અને થોડો લીંબુનો રસ નાંખી, થોડી વાર રાખી મૂકવાં.

1 વાડકી ચણાના લોટમાં 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ, મીઠું, હળદર, વાટેલા અાદું-મરચાં, થોડો સોડા, લીલા ધાણા અને ગરમ તેલનું મોણ નાંખી, ખીરું બાંધવું. તેમાં બટાકાના પૈતાં બોળી, તેલમાં ગલેફી તળી લેવી.