બટાકાનો હલવો
 • 345 Views

બટાકાનો હલવો

બટાકાને બાફી, છોલી, છીણી, માવો બનાવવો. આ માટે ચીકાશ પડતા બટાકા લેવા નહિ. એક તપેલીમાં ઘી મૂકી, ગરમ થાય એટલેએલચીના દાણા નાંખી, બટાકાનો માવો સાંતળવો.

Ingredients - સામગ્રી

 • 200 ગ્રામ બટાકા
 • 50 ગ્રામ માવો
 • 200 ગ્રામ ખાંડ
 • 1 ટેબલસ્પૂન ચોકલેટ પાઉડર
 • 50 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 1 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
 • ઘી, રોઝ એસેન્સ
 • 2 એલચી, ચારોળી200 ગ્રામ બટાકા
 • 50 ગ્રામ માવો
 • 200 ગ્રામ ખાંડ
 • 1 ટેબલસ્પૂન ચોકલેટ પાઉડર
 • 50 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 1 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
 • ઘી, રોઝ એસેન્સ
 • 2 એલચી, ચારોળી

Method - રીત

બટાકાને બાફી, છોલી, છીણી, માવો બનાવવો. આ માટે ચીકાશ પડતા બટાકા લેવા નહિ. એક તપેલીમાં ઘી મૂકી, ગરમ થાય એટલેએલચીના દાણા નાંખી, બટાકાનો માવો સાંતળવો. બદામી રંગ થાય એટલે માવો, કાંડ, અને નાળિયેરનું ખમણ નાંખવા. ઘટ્ટ થાય એટલે ઉતારી, ચોકલેટ પાઉડર અને રોઝ એસેન્સ નાંખી, ગાજરનો હલવો ઠર્યો હોય તે્ના ઉપર ઠારી દેવો. ઉપરચારોળી ભભરાવવી.