પુલાવનો મસાલો
  • 650 Views

પુલાવનો મસાલો

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ ધાણા, 25 ગ્રામ જીરું
  • 10 ગ્રામ મરી
  • 10 ગ્રામ લવિંગ
  • 10 ગ્રામ તજ
  • 10 ગ્રામ એલચી
  • 10 ગ્રામ તમાલપત્ર

Method - રીત

બધું ખાંડી, ચાળી, પેક શીશીમા ભરી લેવું.