કોળાના ગોળા
  • 302 Views

કોળાના ગોળા

Method - રીત

250 ગ્રામ લાલ કોળાને છોલી, ઝીણા કાણાની છીણીથી છીણવું. તેમાં 300 ગ્રામ સિંગોડાનો લોટ, દહીં, તલ, મીઠું અથવા સિંધવ, મરચું, થોડી ખાંડ, વાટેલાં અાદું-મરચાં અને તેલનું મોણ નાંખી, ખીરું બાંધી, બે કલાક રહેવા દેવું. પછી તેલમાં ભજિયાં તળી લેવા.