રવાનો શીરો
  • 854 Views

રવાનો શીરો

રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. બરાબર શેકાય એટલે દૂધ અને દ્રાક્ષ નાંખવા. ઘટ્ટ થાય એટલે ખાંડ નાંખવી. ખાંડ મિક્સ થઈ જાય અને ઘી દેખાય એટલે એલચીનો ભૂકો અને ચારોળી નાંખી, ઉતારી લેવો.

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ રવો
  • 500 ગ્રામ ઘી
  • 1, 1/2 લિટર દૂધ
  • 500 ગ્રામ ખાંડ
  • દ્રાક્ષ, એલચી, ચારોળી - પ્રમાણસર

Method - રીત

રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. બરાબર શેકાય એટલે દૂધ અને દ્રાક્ષ નાંખવા. ઘટ્ટ થાય એટલે ખાંડ નાંખવી. ખાંડ મિક્સ થઈ જાય અને ઘી દેખાય એટલે એલચીનો ભૂકો અને ચારોળી નાંખી, ઉતારી લેવો.

નોંધ – અા શીરો શ્રી સત્યાનારાયણ દેવના નૈવેદ્ય માટે કરવામાં અાવે છે. તે રીતે રવો-ખાંડ-ઘી ત્રણે વસ્તુ સવાઈ લેવી. રવાને બદલે ઘઉંનાલોટનો શીરો બનાવવો હોય તો દૂધ ઓછું જોઈએ.