રેડ ચટણી
  • 298 Views

રેડ ચટણી

Ingredients - સામગ્રી

  • 1 કિલો ટામેટાં, 10 કળી લસણ
  • 1 ટેબલસ્પૂન ખાંડ, 122 ટીસ્પૂન મરીનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન લવિંગનો ભૂકો,
  • 1/2 ટીસ્પૂન તજનો ભૂકો, મીઠું, તેલ, મરચું

Method - રીત

ટામેટાંના કટકા કરી, પાણી વગર બાફી, ગાળી, રસ તૈયાર કરવો. એક વાસણમાં થોડું તેલ મૂકી, લસણ કટકી નાંખવી. પછી ટામેટાંનો રસ, મીઠું, લાલ મરચું, ખાંડ, તજ-લવિંગ-મરીનો ભૂકો નાંખી, ઘટ્ટ ચટણી થાય એટલે ઉતારી લેવી.