રેડ સોસ
  • 573 Views

રેડ સોસ

Ingredients - સામગ્રી

  • 1 કપ ટોમેટો સોસ
  • 1 ટેબલસ્પૂન માખણ
  • 1 ટેબલસ્પૂન મેંદો
  • મીઠું, મરચું - પ્રમાણસર

Method - રીત

એક વાસણમાં માખણ ગરમ કરવું. તેમાં મેંદો નાંખી શેકવો. પછી ધીમે ધીમે ટામેટાનો સોસ નાંખવો. જાડો થાય એટલે ઉતારી, મીઠું અને મરચું નાંખવું.