રેડ સેવ
  • 411 Views

રેડ સેવ

Method - રીત

500 ગ્રામ ચણાના લોટમાં મીઠું, લાલ મરચું, ખાંડ, હિંગ અને તેલનું મોણ નાંખી ટામેટાનો જાડો રસ કાઢી તેનાંથી લોટ બાંધવો. લોટને ખૂબ જ મસળવો અને 1 કલાક ઢાંકીને રહેવા દેવો. પછી ગરમ તેલમાં સેવના સંચાથી સેવ પાડી તળી લેવી.