રોઝ કોકોનટ ફીરની
  • 531 Views

રોઝ કોકોનટ ફીરની

એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકવું. ઉકળે એટલે મોરિયાનો લોટ નાંખવો. સાધારણ જાડું થાય એટલે નાળિયેરનું ખમણ અને ખાંડ નાંખવી. ઘટ્ટ થાય એટલે ઉતારી, ક્રીમ અને રોઝ સિરપ નાંખી નાના નાના બાઉલમાં ફીરની ઠારી દેવી.

Ingredients - સામગ્રી

  • 1 લિટર દૂધ
  • 1 કપ નાળિયેરનું ખમણ
  • 1/2 કપ ક્રીમ
  • 5 ટેબલસ્પૂન ખાંડ
  • 2 ટેબલસ્પૂન રોઝ સિરપ
  • 1 ટીસ્પૂન મોરિયાનો લોટ

Method - રીત

એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકવું. ઉકળે એટલે મોરિયાનો લોટ નાંખવો. સાધારણ જાડું થાય એટલે નાળિયેરનું ખમણ અને ખાંડ નાંખવી. ઘટ્ટ થાય એટલે ઉતારી, ક્રીમ અને રોઝ સિરપ નાંખી નાના નાના બાઉલમાં ફીરની ઠારી દેવી. ઉપર બદામ-પિસ્તાંની કતરી નાંખી, ફ્રિજમાં મૂકી ઠંડી કરવી.