રોસ્ટેડ વેજીટેબલ સલાડ
  • 264 Views

રોસ્ટેડ વેજીટેબલ સલાડ

Ingredients - સામગ્રી

  • ગાજર,250 ગ્રામ (છાલ ઉતારીને પાતળી સ્લાઈસ કરેલા)
  • 1 મધ્યમ કદની ડુંગળી,સ્લાઈસ કરેલી
  • 1 લાલ કેપ્સિકમ 1/4 ઈંચના ટુકડામાં સમારેલુ ફેટ-ફ્રી ઈટાલિયન ડ્રેસિંગ,
  • 1 ટેબલસ્પૂન મીઠું,
  • 1/2 ટીસ્પૂન લીંબુ-મરી સિઝનિંગ, 1/4 ટીસ્પૂન બાલ્સેમિક
  • વિનેગર-1 ટેબલસ્પૂન

Method - રીત

- ઓવનને 375 ડીગ્રી પર પહેલાથી ગરમ કરીને રાખો.
- એક મોટી બેકિંગ પેન લઈને તેમાં નોનસ્ટિક કુકિંગ સ્પ્રે લગાડો.
- એક મોટા બાઉલમાં બધી જ સામગ્રી મિક્સ કરીને તેને બેકિંગ ડિશમાં પાથરો. 25થી 30 મિનીટ સુધી બેક કરો.
- 15 મિનીટ પછી ફરી હલાવીને મિક્સ કરો અને લાઈટ બ્રાઉન અને કેરેમલાઈઝ્ડ થઈ જાય ત્યા સુધી ફરી બેક કરો.
- સાઈડ ડિશ તરીકે ગરમા ગરમ કે સામાન્ય ગરમ હોય ત્યારે પીરસો.