સાબુદાણાની પાપડી
  • 109 Views

સાબુદાણાની પાપડી

Method - રીત

સાબુદાણાને ધોઈ, થોડુંક પાણી નાંખી પલાળી રાખવાં. ફૂલે અને પોચા થાય એટલે તેમાં મીઠું અને ખાંડેલું જીરું નાંખી, ડબ્બીના ઢાંકણમાં મૂકી, વરાળથી બાફી લેવી. બફાઈ જાય એટલે પ્લાસ્ટિકના જાડા છડા ઉપર તડકામાં સૂકવવી. જરુર હોય ત્યારે તળવી. રંગીન બનાવવી હોય તો સાબુદાણામાં રંગ નાંખવો.