સલાડ ક્રીમ
  • 526 Views

સલાડ ક્રીમ

Ingredients - સામગ્રી

  • 100 ગ્રામ ક્રીમ
  • 2 ટેબલસ્પૂન સલાડ ઓઈલ
  • 1/2 ટીસ્પૂન રાઈનો પાઉડર
  • 1 ટીસ્પૂન ખાંડ
  • 1 ટીસ્પૂન લીંબુનો રસ
  • 1/4 ટીસ્પૂન મરીનો ભૂકો
  • 1/4 ટીસ્પૂન મીઠું

Method - રીત

એક બાઉલમાં બધું ભેગું કરી, હલાવી રેફ્રિજરટેરમાં બાઉલ રાખવું.