સલાડ ડ્રેસિંગ
  • 474 Views

સલાડ ડ્રેસિંગ

Ingredients - સામગ્રી

  • 1/2 કપ ખાંડ
  • 1/2 કપ વિનેગર
  • 1/8 કપ ઓલિવ ઓઈલ
  • 1 ટેબલસ્પૂન ખસખસ
  • 1 ટેબલસ્પૂન રાઈનો પાઉડર
  • 1/2 ટીસ્પૂન મીઠું

Method - રીત

બધું ભેગું કરી, ગરમ કરવું, ઠંડું પાડી સલાડ ડ્રેસિંગ બનાવવું