સેવનો બિરંજ
  • 874 Views

સેવનો બિરંજ

ઘઉંની સેવને ઘીમાં તજ-લવિંગ (સાધારણ ખાંડી)નો વઘાર કરી સાંતળવી. બદામી રંગ થાય એટલે પાણી નાંખવું. તાપ ખૂબ ધીમો રાખવો કેસરને ગરમ કરી, વાટી, દૂધમાં ઘૂંટીને નાંખવું.

Ingredients - સામગ્રી

  • 1 કપ ઘઉંની સેવ
  • 4 ટેબલસ્પૂન ઘી
  • 1 કપ પાણી (ગરમ)
  • 1/2 કપ ખાંડ
  • બદામ, ચારોળી, દ્રાક્ષ, એલચી,
  • કેસર, તજ, લવિંગ – પ્રમાણસર

Method - રીત

ઘઉંની સેવને ઘીમાં તજ-લવિંગ (સાધારણ ખાંડી)નો વઘાર કરી સાંતળવી. બદામી રંગ થાય એટલે પાણી નાંખવું. તાપ ખૂબ ધીમો રાખવો કેસરને ગરમ કરી, વાટી, દૂધમાં ઘૂંટીને નાંખવું. સેવ બફાઈ જાય અને પાણી સોસવાઈ જાય એટલે ખાંડ પાથરી દેવી અને ખૂબ જ ધીમા તાપે સીજવા મૂકવું. તેમાં એલચીનો ભૂકો, ઘીમાં ફુલાવેલી દ્રાક્ષ અને છોલેલી બદામની કાતરી નાંખી, બરાબર સિજાઈ જાય અને ઘી ઉપર અાવે એટલે ઉતારી લેવો.