સેવનો દૂધપાક
  • 164 Views

સેવનો દૂધપાક

ઘઉંની સેવને છૂટી કરી, ઘીમાં સાંતળવી. બદામી રંગ થાય એઠલે ઉતારી લેવી. એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકવું. ઉકળે એટલે તેમાં ઘઉંની સેવ નાખવી. સેવ બફાય એટલે તમાં ખાંડ નાખવી.

Ingredients - સામગ્રી

  • 200 ગ્રામ ઘઉંની સેવ
  • 3 લિટર દૂધ
  • 200 ગ્રામ ખાંડ
  • 50 ગ્રામ માવો
  • ઘી, બદામ, ચારોળી, પિસ્તા, એલચી, જાયફળ - પ્રમાણસર

Method - રીત

ઘઉંની સેવને છૂટી કરી, ઘીમાં સાંતળવી. બદામી રંગ થાય એઠલે ઉતારી લેવી. એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકવું. ઉકળે એટલે તેમાં ઘઉંની સેવ નાખવી. સેવ બફાય એટલે તમાં ખાંડ નાખવી. પછી તેમાં માવો. છીણીને નાંખવો. એલચીનો ભૂકો અને જાયફળનો ભૂકો નાખી બરાબર મિક્સ કરી ઉતારી લેવો. ઉપર છોલેલી બદામની કાતરી, પિસ્તાની કાતરી અને ચારોળીથી ડેકોરેશન કરવું.