સેવ
  • 140 Views

સેવ

Method - રીત

ચણાના લોટમાં મીઠું, હળતર, થોડો સોડા અને થોડું તેલનું મોણ નાંખી, કણક બાંધી, પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે સેવના સંચાથી સેવ પાડી તેલમાં તળી લેવી. તીખી બનાવવ હોય તો મરચું નાંખવું.