સ્પાઈસી કોર્ન વડાં
  • 315 Views

સ્પાઈસી કોર્ન વડાં

Ingredients - સામગ્રી

  • 200 ગ્રામ મકાઈનો કરકરો લોટ
  • 50 ગરામ ઘઉનો કરકરો લોટ
  • 1 ટીસ્પૂન તલ
  • 1 ટેબલસ્પૂન અાદું-મરચાંની પેસ્ટ
  • 1 ટીસ્પન લસણની પેસ્ટ
  • મોળું દહીં – ખીરું બાંધવા જેટલું
  • મીઠું, હળદર, તેલ - પ્રમાણસર

Method - રીત

મકાઈ અને ઘઉંનો લોટ ભેગો કરી, તેમાં મીઠું નાંખી, દહીંથી ખીરું બાંધી, 6-7 કલાક અાથી રાખવું. પછી તેમાં હળદર, અાદું-મરચાં-લસણની પેસ્ટ, તેલ અને થોડું ગરમ તેલ નાંખી, વડાં થાપી તેલમાં તળી લેવા.