સ્ટફ્ડ રસાદાર બટાકા
 • 671 Views

સ્ટફ્ડ રસાદાર બટાકા

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ બટાકા
 • 100 ગ્રામ પનીર
 • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 2 ટેબલસ્પૂન છોલેલા શિંગદાણાનો ભૂકો
 • 1 ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • 1/2 ટીસ્પૂન ખાંડ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • નંગ-2 ડુંગળી, 1 લીંબુ
 • મીઠું, મરચું, હળદર, તેલ, હિંગ
 • સજાવટ માટે -    સોસ
 • 500 ગ્રામ ટામેટા
 • 2 ટેબલસ્પૂન ખાંડ
 • 5 કળી લસણ
 • મીઠું - મરચું

Method - રીત

ટામેટાના કટકા કરી, થોડું પાણી નાંખી, બાફી લેવા. ઠંડા પટે એટલે મિક્સરમાં વાટી, એકરસ કરી ગાળી લેવા. તેમાં મીઠું, મરચું, ખાંડ નાંખી રસને ગરમ કરવો. ઘટ્ટ થાય એટલે લસણની પેસ્ટ નાંખી, સોસ ઉતારી લેવો.