ચાનો મસાલો
  • 1173 Views

ચાનો મસાલો

Ingredients - સામગ્રી

  • 10 ગ્રામ તજ
  • 10 ગ્રામ એલચી
  • 10 ગ્રામ સફેદ મરી
  • 5 ગ્રામ સૂંઠ

Method - રીત

બધું ખાંડી, ચાળી, પેક શીશીમાં ભરી લેવું.