એક સલાડ પ્લેટમાં સલાડનાં પાન ગોઠવી, તેના ઉપર ટામેટાંની સ્લાઈસ, ડુંગળીનું કચુંબર, કાકડીનું કચુંબર, સેલરી, ગાજરનું કચુંબર, બધું ભેગું કરી, વિનેગર, ખાંડ, મીઠું, મરચું અને મરી ભેગાં કરી, હલાવી વેજિટેબલ્સ ઉપર રેડવું. ફ્રિજમાં મૂકી ઠંડું કરવું.
Khana Khazana