વ્હાઈટ સોસ
  • 501 Views

વ્હાઈટ સોસ

Ingredients - સામગ્રી

  • 1 ટેબલસ્પૂન માખણ
  • 1 ટેબલસ્પૂન મેંદો
  • 1 કપ દૂધ
  • મીઠું, મરી - પ્રમાણસર

Method - રીત

એક વસણમાં માખણ ગરમ કરવું. તેમાં મેંદો નાંખી શેકીને ઉતારી લેવું. તેમાં ધીમે ધીમે દૂધ નાંખવું. એકરસ થાય એટલે તાપ ઉપર મૂકવું. સોસ જાડો થાય એટલે મીઠું અને મરીનો ભૂકો નાંખી, હલાવી ઉતારી લેવો. પાતળો સોસ બનાવવો હોય તો 2 કપ દૂધ નાંખવું.